મુવી રિવ્યુ – મોન્ટુ ની બિટ્ટુ

(67)
  • 5.1k
  • 3
  • 1.4k

શરૂઆતમાં જ એક હકીકતનો સ્વીકાર કરું? આજકાલ ગુજરાતી ફિલ્મ જોવા જાઉં છું તો થોડી બીક લાગતી હોય છે કે ભગવાન જાણે આ ફિલ્મ વળી કેવી હશે? આ બીક પાછળનું કારણ એક જ છે કે લગભગ દસમાંથી નવ ગુજરાતી ફિલ્મોમાં કશું કહેવાય એવું નથી હોતું. પરંતુ છેલ્લી એક બે ગુજરાતી ફિલ્મોથી એવું લાગી રહ્યું છે કે ગુજરાતી ફિલ્મોએ પોતાનો સાચો રસ્તો પકડવાનું શરુ કરી દીધું છે. મોન્ટુ ની બિટ્ટુ – કેપિટલ H સાથેની હોપફૂલ ગુજરાતી ફિલ્મ કલાકારો: મૌલિક નાયક (મોન્ટુ), આરોહી (બિટ્ટુ), મેહુલ સોલંકી (અભિનવ), હેપ્પી ભાવસાર (મોહિની), પિંકી પરીખ (જમના માસી), કૌશાંબી ભટ્ટ (સૌભાગ્ય લક્ષ્મી), બંસી રાજપૂત (સમાયરા), કિરણ જોષી