લેમ્બો અમેરિકન

(29)
  • 3.7k
  • 4
  • 1.3k

લેમ્બો અમેરિકન હે! ગાઈસ. મારું નામ લેમ્બો. I am vice President in Banners Life Insurance Company. મારું નામ આમ તો રુચિતા છે. પણ મારી ઉચાઈ વધારે છે તો ભારતમાં મને ચીડાવા લોકો મને લંબુ કહેતા. અને USA માં હવે એ લેમ્બો થઇ ગયું છે. અને હવે મારું ઓફિસયલ નામ લેમ્બો અમેરિકન પાસપોર્ટ પણ એજ નામ નો છે. મારી જીંદગીથી આમ તો હું ખૂબજ નસીબદાર ગણું છું કેમ કે ભારત માં ૧૨ પાસ છોકરી અમેરિકા ની નામાંકિત ઇન્સ્યોરન્સ કંપનીમાં વાઈસ પ્રેસીડન્ટ બનીજાય એ ખૂબજ મોટી વાત છે. આજે અમે એક નવો Plan લોન્ચ કરી રહયા છે અને તેની પ્રેસ કોન્ફરન્સ રાખી