પ્રેમ ની સજા - ભાગ - ૪

(34)
  • 4k
  • 2
  • 2.2k

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે કોલેજ થી છુટી ને મનોજ, વિજય અને આશા ઘરે આવે છે, મનોજ થોડો ટેન્શન મા છે એવુ વિજય ને લાગે છે, એ મનોજ ને પુછે છે , મનોજ સંજય ના વર્તન વિશે વિજય ને કહે છે પણ વિજય એને સમજાવે છે કે એવુ કંઈ છે નય તુ ચિંતા ના કરીશ પછી બંન્ને ઊંઘી જાય છે હવે જોઈએ આગળ. સવાર થાય ઼છે વિજય મનોજ ને કોલેજ જવાનુ હોવાથી કવિતા એમને ઊઠાડે છે અને તૈયાર થવા કહે છે,