ચીસ - 32

(113)
  • 5.1k
  • 10
  • 2.4k

પાછળના ભાગમાં આપણે જોયું કે મોગલ સમ્રાટ સુલેમાન સાળવી પોતાના વફાદાર પ્રધાન તુગલક ને લઈ ભૂગર્ભના રાસ્તે શીશમહેલ પહોંચે છે.બાદશાહ આમ તો શીશમહેલમાં બહારના રસ્તે ઘણીવાર જાય છે પરંતુ શીશ મહેલ જવાનો આ ખુફિયા રસ્તો તુગલક માટે રહસ્યથી કમ નહોતો.એટલે તુગલક ને પણ હકીકત જાણવાની તાલાવેલી છે આખરે આ રસ્તાનો ઉપયોગ કરવાનો મૂળ ઉદ્દેશ શું હતો એ વાત જાણવા તુગલકનું મન પણ અધીર બન્યું હતું.હવે આગળ… ******** ***** ******આ"બાદશાહ સલામત ક્યા યે દરવાજા ભી વહી ટ્રીક સે ખુલેગા જૈસે હમને અપને મહેલ સે ભૂગર્ભમેં પ્રવેશ કા દરવાજા ખોલા થા..?""હા ક્યોકી ઈસ દરવાજે કે પીછે ભી એક રહસ્ય મહફૂઝ રાસ્તા હૈ..!"સુલેમાન સાળવીએ