હાં અમે

(42)
  • 2.7k
  • 7
  • 851

એક સુંદર અને નાની વાર્તા તમને વાંચવી ગમશે .... હાં અમે .............. હાય પાગલ નિશાએ મયુરને અચાનક આવી ને બરડામાં ધબ્બો માર્યો,ઓય્ય્ય નીશાડી મારીશ હો તને મયુર થોડો ગુસ્સામાં બોલ્યો.સોરી મયુર ,બસ અને મયુર પીગળી ગયો ,હા હા હવે મયુર બોલ્યો.નિશા ને મયુર હજી હમણાજ નવા વર્ષ માં કોલેજ માં એડમીશન લીધું હતું અને બન્ને ને પ્રથમ દિવસેજ દોસ્તી થઇ ગઈ હતી. નિશા થોડી ચાલક ચંચળ અને દેખાવે સુંદર,માધ્યમ વર્ગ માંથી આવતી હતી પિતા એક પ્રાઇવેટ કંપની માં કર્મચારી હતા માતા ગૃહિણી હતી નિશા માતા પિતાનું એકલી સંતાન હતી.નાનપણથી જ ખુબ વહાલ માં ઉછરી હતી.પિતા સુરેશ ભાઈ એ પણ