અસત્યવાન ની સાવિત્રી

(15)
  • 2.4k
  • 1
  • 768

# ચાર્ટડ ની વ્યંગ નોટ્સ # CA.Paresh K.Bhatt ***** અસત્યવાન ની સાવિત્રી ***** સ્વર્ગમાં હલચલ મચી ગઈ હતી . સ્વર્ગ BBC , સ્વર્ગ CNN , સ્વર્ગ આજતક , સ્વર્ગ ટીવી, સ્વર્ગ ન્યુઝ ૨૪ વગેરે દરેક ચેનલ પર બસ એક જ ચર્ચા હતી . કોઈ નો ઇન્ટરવ્યુ કે કોઈ ની મુલાકાત બધા ના મુખે એક જ ચર્ચા કે આજે અસત્યવાન