એક તરફી પ્રેમ - 4

(12)
  • 2.5k
  • 1
  • 757

" એક તરફી પ્રેમ. "ભાગ :- 4મિત્રો સાથે હીરોની ચર્ચાઓ પતી, પછી એ ઘરે ગયો, દિવસભરનો થાક હતો, એટલે એ તરત ઘરે જઇ સુઇ ગયો, સવારમાંથી એનો એજ ક્રમ ચાલુ થઈ ગીયો ઘરથી ઓફીસ અને ઓફીસથી ઘર.,પછી એક રાત એ મોબાઈલમાં કઇક સર્ચ કરી રહ્યો હતો, ત્યારે એને એક મિત્રએ આપેલી પોર્ન સાઇટ યાદ આવી, તેના પર એણે કઇક સર્ચ કરવા માંડી, તેમાં ઘણી પોર્ન સામગ્રીઓ હતી,એક પછી એક એ વીડિયો જોઇ રહ્યો હતો, ત્યાં એમાં તેને એક વીડિયો નજરમાં આવ્યો, જોયું તો તેમાં રહેલી એ છોકરી પરિચિત જેવી