આર્યરિધ્ધી - ૨૬

(50)
  • 3.1k
  • 2
  • 1.2k

રિધ્ધી : તું અને તારું નામ પંક્તિસંગ્રહ ની સાતમી કવિતા આપની સમક્ષ રજૂ કરું છું.નથી માત્ર એક નામ તુંલેખન કરવા નું કારણ છે તુંકવિતા લખવાનું કારણ છે તુંવાર્તા રચવા ની પ્રેરણા છે તુંદરેક સવાલ નો જવાબ છે તુંમુશ્કેલી નું સમાધાન છે તુંનથી સામાન્ય સ્ત્રી તુંદૈવી અંશ નો વિસ્તાર છે તુંદોસ્તી નું પ્રતીક છે તુંપ્રેમ નો અર્થ છે તુંકલી ની હાર નું કારણ છે તુંમાટે આર્યવર્ધન નો પ્રેમ છે તુંરિધ્ધી એ પૂછેલા સવાલ થી મેગના એકદમ ડઘાઇ જ ગઈ. મેગના નો ચહેરો એકદમ ગંભીર થઈ ગયો. એ જોઈ રિધ્ધી હસી પડી અને બોલી," રિલેક્સ હું તો મઝાક કરું છું." પણ આ વાત