ડેવિલ રિટર્ન-1.0 - 16

(163.7k)
  • 5.9k
  • 11
  • 3.7k

દરિયામાંથી આવેલાં ભાઈ બહેનો એ પોલીસદળ પર હુમલો કરી દીધો..જેમાં મોહનકાકા અવસાન પામ્યાં. આ ઘટનાઓનો ઉકેલ શોધવા અર્જુન જઈને ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ હેડ શેખ ને મળે છે..જ્યાં શેખ અર્જુનને એ લોકોનો યુવી કિરણો થકી નાશ થશે એમ જણાવે છે..શેખની જોડેથી મળેલી જાણકારી નો ઉપયોગ કરી અર્જુન રક્તપિશાચ લોકોને પકડવાની યોજના બનાવે છે..ટ્રીસા કોઈ કારણોસર એકલી જ શિકાર કરવાં રાધાનગર આવી રહી હોય છે.