આચાર્ય ની અવળચંડાઈ - 2

(24)
  • 4.6k
  • 1
  • 2k

મોઢું કટાણું કરી અનિલા એ રમેશભાઈ ની શુભેચ્છાઓ તો સ્વીકારી, પરંતુ પોતાના સ્વભાવ મુજબ ખુરશી પર બેસી પેહલા સંપૂર્ણ ચાર્જ ગ્રહણ કર્યો, રમેશભાઈ ને કહ્યું હું એક એક વસ્તુ ચેક કર્યા બાદ ચાર્જ પત્રક માં સહી કરીશ. રમેશભાઈ એ પણ સહી કરેલો એક કોરો ચેક અનિલા ના ટેબલ પર મૂકી કહ્યું બેન કદાચ સંપૂર્ણ ચાર્જ લેવાઈ જાય પછી ચાર્જ માં ખૂટતી દરેક વસ્તુ ની કુલ કિંમત ભરી આપ આ ચેક વિડ્રો કરી લેજો. કહી ને એ ધોરણ 5 માં જતા રહ્યા. અનિલા એ તરત જ સ્ટાફ મિટિંગ બોલાવી, અને દરેક શિક્ષક ભાઈ