પ્રાણપ્યારી દોસ્તી

  • 3.8k
  • 957

છે તો બન્ને અલગ જ એક તો મસ્તીખોર લાઈફ ને ફુલ ઓન એન્જોય કરે ને બીજી તો એટલે કે શાંત બસ એકલું રેહવું ગમે બન્ને તો અલગ અલગ તો પણ બેસ્ટ ફ્રન્ડ . જુહી ને અર્પિતા બન્ને સ્કૂલ ટાઈમ થી બેસ્ટ ફ્રન્ડ . સ્કૂલ માં પણ સાથે હતા ને કોલેજ માં પણ સાથે બન્નેની ફ્રન્ડશિપ ની વચ્ચે કોઈ પણ ના આવે . દોસ્તી ની એક મિશાલ હતી બન્ને . એક રંક ને એક રાજા . તો પણ બન્ને બેસ્ટ ફ્રન્ડ . કોલેજ માં બન્ને ની ફ્રન્ડશિપ જોઈને બધા જલન થતા હતા . જુહી ના પપ્પાને પોતાની કંપની હતી જ્યાં અર્પિતા