કોલેજ લાઈફ - ભાગ ૧

(12)
  • 3.1k
  • 2
  • 895

પ્રસ્તાવના કોલેજ લાઈફ એટલે આપણા વિધાર્થી જીવનના સૌથી અગત્યના વર્ષો જ્યા આપણી જીદંગીનુ ચીત્ર રચાય છે કે આપણે આવનાર વર્ષોમા કોઈ મોટી કંપનીમા મેનેજર , બેંકમાં ઓફીસર ની પોસ્ટ મેળવીશુ કે પછી કોઈ જગ્યાએ સામાન્ય નોકરી કરીશું, આપણે બોસ બનીને બીજા લોકોને ઓર્ડર આપીશુ કે આપણે બીજા લોકોના ઓર્ડર સાંભળીશુ, આપણે મોટી લક્ઝુરિયસ ગાડીમાં ફરીશુ, બંગલામાં રહીશું, વર્લ્ડ ટુર કરીશું કે પછી બિજાના ડ્રાઈવર બનીને તેના માટે ગાડી ચલાવીશુ બઘુ આપણા કોલેજના 3 થી ૪ વર્ષમા નક્કી થઈ જાય છે. આપણને કોલેજમાં ગર્લફ્રેંડ બનાવી તેની સાથે બંક મારી ફરવા જવુ, પરીક્ષા ના આગળના દિવસે બઘી તૈયારી કરવી, દોસ્તો સાથે મુવી