ધ ઊટી... - 14

(69)
  • 2.9k
  • 5
  • 1.8k

14.(અખિલેશ પોતાની સાથે ઇવેન્ટના સેલિબ્રેશન બાદ શું બન્યું હતું…? પોતે આવી નશાની હાલતમાં કેવી રીતે હોટલ પર પહોંચ્યો….? હોટલ સુધી કોણ મુકવા આવ્યું હશે….? આવા વગેરે પ્રશ્નોના જવાબ મેળવવા માટે અખિલેશ ફરી એ જ સીટી પેલેસ હોટલ અને આલીશાન પબ વાળા રસ્તે જાય છે...જયાં ધીમે-ધીમે તે આગળની રાતે બનેલ બધી જ ઘટના તેની નજર સામે તરી આવે છે….એવામાં બરાબર એ જ સમયે શ્રેયા આવી પહોંચે છે...અને થોડીવાતો કર્યા બાદ અખિલેશ પોતાના પ્રેમનો પ્રસ્તાવ મૂકે છે...અને શ્રેયા પછી જણાવીશ એવું કહીને ચાલી જાય છે અને અખિલેશ હોટલ પર પાછો ફરે છે..)સમય - સવારનાં 5 કલાકસ્થળ - સીટી પેલેસ હોટલનો અખિલેશનો રૂમ