અભિનંદન:એક પ્રેમકહાની - 28

(17)
  • 2.6k
  • 1.2k

અભિનંદન:એક પ્રેમ કહાની-28 અભિનંદન બોલ્યો મને તમારા દીકરા સાથે કોઈ પ્રોબ્લેમ નથી. ના તમારી સાથે.તમે પણ એક સારા માણસ છો અને તમારો દીકરો પણ એક સારો માણસ છે. મને તમારી વાતને લઈને કોઈ પ્રોબ્લેમ નથી અને બંનેની મંજૂરી મળે અને આ વાતને મહોર લાગે તો પણ મને ખુશી થશે. હું મારા તરફથી સો ટકા પ્રયત્ન કરીશ અને આપ કરશો એવી મને આશા છે.ફોન પર એ આવી વાતો કરી રહ્યો... સામેના પક્ષેથી એ વ્યક્તિ બોલ્યો મેં પ્રસ્તાવ મૂક્યો છે તો સ્વાભાવિક જ છે મારો પ્રયત્ન સો ટકા ઉપર છે. ત્યારે અભિનંદન બોલ્યો તમારી વાત એકદમ સાચી છે કાકા. હું આ વાતને