મુવી રિવ્યુ – વોર

(108)
  • 9.2k
  • 4
  • 2.5k

આજે એક સ્વીકાર કરવો છે. મારા માતૃભારતીના ઘણા ફિલ્મ રિવ્યુમાં હું લખી ચૂક્યો છું કે ટ્રેલરથી ફિલ્મ કેવી હોય તે નક્કી ન થાય. પરંતુ વોરનું ટ્રેલર જોઇને હું પોતે મારા એ વિચારથી થોડો ભટકી ગયો અને જ્યારે ફિલ્મ જોવાનું નક્કી થયું ત્યારે મનથી એવું લાગતું હતું કે ફિલ્મ એક મોટો હથોડો સાબિત થશે. ઘણીવાર ટ્રેલર સારું લાગે તો ફિલ્મ સારી નથી હોતી અને ટ્રેલર ન ગમે તો ફિલ્મ ગમી જતી હોય છે. દગાથી વિશ્વાસની અને વિશ્વાસથી ફરી દગાની સફર કલાકારો: હ્રિતિક રોશન, ટાઈગર શ્રોફ, વાણી કપૂર, દીપન્નીતા શર્મા, અનુપ્રિયા ગોયેન્કા અને આશુતોષ રાણા નિર્માતા: આદિત્ય ચોપરા નિર્દેશક: સિદ્ધાર્થ આનંદ રન