ભયાનક સફર એક ટ્રેનની - ભાગ-૧

(108)
  • 4.2k
  • 4
  • 1.8k

ઘણીબધી ઘટનાઓ આપણાં જીવનમાં એવી બનતી હોય છે, કે જેમના ઉપર કોઈ પણ લોકો વિશ્વાસ ન કરતા હોય, એક દૃષ્ટિએ એવું લાગે કે દુનિયામાં થતી બધીજ ઘટના પાછળ કંઇક ને કંઇક સાયન્સ હોય છે, પણ બીજી તરફ બધું કરિશ્મા જેવું લાગે છે. જેમકે પૃથ્વીની ફરવું , સૂર્યનું ઊગવું , ઈન્સાનની પેદાશ , મૃત્યુ આ બધુ તો આપણાં સમજણની બહારની વસ્તુ છે. માનવ બધું નહી સમજી શકતો એટલે તે આવી ગેબી વસ્તુઓ ઉપર વિશ્વાસ નથી કરતો. એવીજ એક ઘટના છે કે જ્યારે પણ હું બીજાને કહું છું તો કોઇ એમના ઉપર વિશ્વાસ નથી