બ્લેક આઈ - પાર્ટ 27 

(47)
  • 3.1k
  • 3
  • 1.2k

બ્લેક આઈ પાર્ટ 27 જીગો અને સેમી બંને ચાલવા તો લાગ્યા પણ સેમી વિચારતો હતો આ કેવો માણસ છે હું હજુ સુધી આને ઓળખી શક્યો નથી . એક તો બેકાર સ્ટુડન્ટ ઉપરથી બધી જ ખરાબ આદત આનામાં છે અને ઉપરથી બહેન માટેનો પ્યાર જોઈને મને તો ઈમોશનલ લાગે છે . ત્યાં તે નાની ડેલી આવી જાય છે અને તેઓ ખોલી ને અંદર જાય છે . સેમી થોડીકવાર તો સામે જોઈને જ અચંભિત થઇ જાય છે . અમર નો વેશ જોઈને કોઈ