ભયાનક સફર એક ટ્રેનની - ભાગ-૨

(82)
  • 3.3k
  • 5
  • 1.5k

"ક્યાં જતી હશે તે અને ક્યાંથી આવતી હશે???" કેટલીય વખત આ ફિકર મેં મારા મિત્ર કૃણાલ ને જાહેર કરી હતી. કોલેજ ની કેન્ટીનમા વરસાદની બપોરે એમને મને કહ્યું હતું. "અરે યાર કોણ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તારે શું લેવા દેવા એમજ પાછળ પડી ગયો.!! અરે ભાઈ જતી હશે ક્યાંક ...." "અરે એ વાત નથી યાર મેં એમને શાંત કરતા કહ્યું.!! મતલબ કે એ રીતે વિચાર કે ક્યાં જતી હશે ??" ચા ને ટેબલ પર રાખતો મજાકના મુડમા બોલ્યો " """"કમાલપુર"""""!!!!!!! "કદાચ તે એજ રેલવે ટ્રેક પાસે તો નથી જતી ને કે જ્યાં લાશ મળી હતી ???????" હમમ..... અરેં ખબર આવી