માય વાઈફ

(38)
  • 3.7k
  • 3
  • 850

આજે પણ રોજ ની જેમ જ મમ્મી ની કોઈક વાત ને લ‌ઈ ને આરતી રડતી હતી ... હું એને શાંત પાડવાની ટ્રાય કરી રહ્યો હતો... એક બાજુ‌ ઓફિસ નું કામ પેન્ડિગ પડ્યું હતું "આરતી, હું ઓફિસ માં છુ.. પ્લીસ કન્ટ્રોલ યોર સેલ્ફ... રાત્રે આવી ને વાત કરું બાઇ" "પણ, રાજ... સાંભળ.." આરતી ક‌ઈક કહેવા જતી હતી અને મેં કંટાડી ને કોલ કટ કરી દિધો... સાત મહિના જ થયા હતાં અમારા લગ્ન ને.. પહેલાં જોવાનુ રાખેલુ પણ ફેમિલી ને ન ગમ્યું હોવાથી ત્યારે ના પાડેલી પછી અમારુ એક બે વાર મોલ માં અને લગ્ન પ્રસંગે મળવા નું થયેલુ એમાં વાતો ચાલુ