યાર્સાગુમ્બા ની શોધ - ૪

(20)
  • 2.2k
  • 2
  • 917

ક્રમશ: બંનેના મોઢેથી એક સાથે એક જ શબ્દ નીકળ્યો. પ્રાચીની નજર બિસ્વાસ સાથે મળી. તે સ્માઈલ આપી રહ્યો હતો. પ્રાચી : ભૈયા...કમસે કમ ૧૦૦ કિલો કા વજન ઉઠા શકે ઐસી ચાહિયે...! બિસ્વાસને પ્રાચી, રસ્સીથી આત્મહત્યા કરવાની હોય તેવું લાગ્યું....! બિસ્વાસ : રસ્સી આપકો કયો ચાહિયે....?! પ્રાચી : મરને કે લિયે...! બિસ્વાસ : અરે...મરે આપકે દુશ્મન....! પ્રાચી : ઉસ હિસાબ સે તો તુમ્હે મર જાના ચાહિયે....! બિસ્વાસ : ચલો દુશ્મન હી સહી આપને હમે કુછ તો સમજા....! દુકાનદાર અંદર સામાન લેવા ગયો હતો.પ્રાચીને એટલું ટોર્ચર લાગી રહ્યું હતું કે તે સામાન લીધા વગર જ ત્યાંથી જતી રહી. બિસ્વાસ મનોમન હસી