બે પાગલ - ભાગ ૧૮

(45)
  • 3.4k
  • 3
  • 1.3k

બે પાગલ ભાગ ૧૮ જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. ઘરેથી નીકળ્યા બાદ રુહાન પોતાની કોલેજ પોતાના દોસ્તો સાથે પહોંચે છે. રુહાનની આખો સતત જીજ્ઞાને શોધવામાં વ્યસ્ત હતી. રુહાન કોલેજ અંદર જાય છે અને જતા જતા પોતાના દોસ્તોને કહે છે. બે જાડ્યા જીજ્ઞા સાથે સાથે આ સંજયસિહ દેખાય તો પણ કહેજે જુની ઉધારી બાકી છે...રુહાને કહ્યું. કોલેજની અંદર જતા જતા કોલેજની પાછળના ગાર્ડનમાં મહાવીરને જીજ્ઞા અને પુર્વી માયુસીની