પુરસ્કાર

  • 1.7k
  • 2
  • 573

" પુરસ્કાર " " પુરસ્કાર " .......... વ્હાલા વિદ્યાર્થીઓ, આજે આપણા ધોરણ ૯ ના ક્લાસમાં આપણાં સ્કુલ ના આચાર્ય શ્રી આવેલા છે.આજ થી છ મહિના પહેલા આચાર્ય શ્રી ની સુચના થી ધોરણ નવ ના આપણા ક્લાસમાં જે હોનહાર અને હોશિયાર , શાંત વિદ્યાર્થી હોય તેવા બે નામો ની માહિતી આપવા માટે જણાવેલું હતું.તેથી મેં બીજા સાહેબો સાથે ચર્ચા વિચારણા કરી નક્કી કર્યું કે ગુણવત્તા ના ધોરણે આવા બે વિદ્યાર્થીઓ પસંદ કરવા.હવે એ આજ નો દિવસ આવી ગયો છે.પહેલા આપણે આપણા આચાર્ય શ્રી નું સન્માન કરીશું." આ સાંભળી ને ક્લાસ ના વિદ્યાર્થીઓ એ તાલીઓ થી આ જાહેરાત ને વધાવી લીધી....