હું બોલું અને તું સાંભળે

  • 3.3k
  • 1
  • 927

હું બોલું અને તું સાંભળે આમ તો બહુ સાદો શબ્દ છે. હું બોલું અને તું સાંભળે પણ આ વાત લખતા મેં આ શબ્દો નો અર્થ કોઈ ના જીવન માં કેવી અસર લાવે છે એ સહજતા જણાવી દીધું તો આવો માણીયે હું બોલું અને તું સાંભળે વાત ની શરૂઆત અમરેલી ના પ્રખ્યાત લેખક અને કવિ શ્રી રમેશ પારેખ સાહેબ ની વાત અને અમારા જ ગોંડલ ના સુપ્રસિદ્ધ સાહિત્યકાર એવા શ્રી સાઈરામ દવે ના મુખે કહેવાય ગયેલ રચના થી કરું તો " આકળ વિકળ શાંન ભાન વરસાદ ભીંજવે ભૂલ્યા સઘળું ભાન શાંન વરસાદ ભીંજવે મન ના અંતરિયાળ પણા ને ફળીયા માં