ધ ઊટી... - 20

(71)
  • 2.8k
  • 6
  • 1.8k

20.(અખિલેશ ઊટીથી પરત ફરે છે, અને ડિજિટેક કંપનીમાં ફરી પાછો પહેલાની માફક પોતાની ડ્યુટી જોઈન કરી લે છે, ડિજિટેક કંપનીમાં જ્યારે અખિલેશ પ્રવેશે છે ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે, આ દરમ્યાન દીક્ષિત અખિલેશને સોફ્ટવેર ડિપાર્ટમેન્ટનાં એચ.ઓ.ડી તરીકે પ્રમોશનની જાહેરાત કરે છે, ત્યારબાદ અખિલેશ અને દીક્ષિત બનેવ મિત્રો દીક્ષિતની ચેમ્બરમાં બેસે છે, અને વાતચીત કરે છે, અને દીક્ષિત અખિલેશને સાયકોલોજીકલ સપોર્ટ આપે છે, અને ત્યારબાદ અખિલેશ પોતાની ચેમ્બરમાં જઇ પોતાનું બધું પેન્ડિંગ વર્ક પૂરું કરે છે, પછી અખિલેશ પોતાનાં ફલેટે જવા માટે રવાનાં થાય છે, આ જ દિવસે રાતે અખિલેશ એક ભયંકર ડરામણું અને અને રુંવાટા ઉભા કરી દે