આત્મહત્યા

(14)
  • 6.2k
  • 1
  • 1.3k

" ચીઠ્ઠીના ના કોઈ સંદેશ, જાને વો કૌનસા દેશજહાં તુમ ચલે ગયે .......... સાગર ચૌહાણ જે 65 થી70 કિલો વજન , 6 ફુટ 5 ઈંચ જેટલી ઉંચાઈ , ચમકદાર ચહેરો, નાના હેરકટ અને ક્લિન સેવ વાળો ચહેરા સાથે કઈક કરી બતાવાની પ્રબળ ચાહના અને પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવનાર એક સીધો, સાધો,સુંદર અને માત્ર 22 વષૅ નો યુવાન હતો. પોતે એક પ્રાકૃતિક વાતાવરણમાં પોતાના મમ્મી-પપ્પાની સાથે ગામડામાં એક પાકા મકાન માં રહેતો હતો. અને પોતે ચાર-ચાર બહેનોનો એકના એક લાડકવાયો ભાઈ હતો. સાગર અને મારી પ્રથમ મુલાકાત જી. ડી. મોદી કોલેજમાં એમ.એ. ના પ્રથમ સેમીસ્ટર દરમિયાન