કાવડિયા - ૧

  • 3.1k
  • 1
  • 712

આ પૃથ્વી ઉપર દરેક જીવ કંઈક આશા-અપેક્ષા,એષણા વૃતિ ,પ્રવૃતિ,ભાવ - અભાવ, ક્રિયા -પ્રતિક્રિયા વગેરે સાથે લઈને જીવતા હોય છે. આ અફાટ,અમર્યાદિત નીલો સતત ઘૂઘવયા કરતો દરિયો તો સામે ની બાજુ નાળિયેરી, કેળ, રાયણના વૃક્ષો થી આચ્છાદિત મધુવન.. અહીં ની પ્રકૃતિક રચના જ એવી કે સમુદ્રની સપાટીથી જમીન થોડી નીચી એવો આ ઘેડ પ્રદેશ. ભીમા ભાઈ ને લખી ને બે સંતાન , એક નમણી જમકુ જેવી ડાહી દીકરી ને જમકુ નો નાનો ભાઈ રમેશ.આ ઘેડીયા ખેડૂત પરિવાર ની વાત છે. જીવન માં આવી પડતી વિપત પરિસ્થિતિ થી જીવતર નું જાણે વહેણ જ બદલી નાખતી, લખીની જિંદગી