કપટી

(42)
  • 5.1k
  • 2
  • 1.3k

પ્રથાએ પોતાની કાર એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી બહાર કાઢી રસ્તા પર લઈ આવી ત્યારે તેની કારની સામે એક સ્ત્રી બૂમો પાડતી પાડતી આવીને ઊભી રહી ગઈ, પ્રથા એ પોતાની કાર રોકી દીધી, એની સામે ઉભેલી એ સ્ત્રી જોરથી બૂમ પાડતી હતી "તે મારા દીકરાને માર્યો છે તારે કારણે મારો દીકરો મરી ગયો છે, તું મારા દીકરા ની ખૂની છો." પ્રથા તો હેરાન થઈ ગઈ તેને સમજાતું નહોતું કે આ બધું શું થઇ રહ્યું છે આજુબાજુ ઘણા બધા લોકો પણ ભેગા થઈ ગયા હતા તેમણે એ સ્ત્રીને ત્યાંથી ભગાડી દીધી ભાગતા ભાગતા પણ એ જ બોલી રહી હતી તે મારા