કુદરત ની ક્રુરતા - 3

  • 3.4k
  • 1
  • 905

ભરત ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ વળી ગયો.અભ્યાસ માં મન લાગતું નહોતું,ખેતી કામમાં કુટુંબ ને મદદ કરતો.પણ મોટા ભાગનો સમય માતાજી ની છબી સામે બેસીને કંઈક મંત્ર જાપ કર્યા કરતો.કોઈ અભ્યાસ બાબતે ટોકતુ, તો કહેતો મારી માં મારી જોડે જ છે તે મારો બેડો પાર કરી દેશે.આ દુનિયા માં માતાજી ની ભક્તિ સિવાય બીજું બધું નકામું છે.મને માતાજી માં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે તે મારી જીવન નૈયા ને પાર લગાવશે. ગામડા ના રીતરિવાજ પ્રમાણે ભરતનું વેવિશાળ નાનપણમાં જ નજીક ના ગામની મનિષા સાથેે થયેલ હતુ.મનિષા ના પરિવાર તરફથી લગ્ન માટે ભરતના કુટુંબ પર દબાણ થતું હતું, થોડો સમય અભ્યાસ ના બહાને ભરત