માં તે માં

(18)
  • 1.6k
  • 5
  • 506

કૉલેજ ના શરૂઆત ના દિવસો મારા માટે નવા હતા એટલે કે કૉલેજ મારા માટે નવી હતી અને ફ્રેન્ડ ન હતા. મેં રેગ્યુલર કૉલેજ શરૂ કરી દીધી હતી.એક દિવસ હું કોલેજ જઈ રહ્યો હતો. કૉલેજ ના ગેટ નો વળાંક હતો જેઓ હું ગેટ માં પ્રવેશ કર્યો ત્યાં મને એક કૉલેજ સ્ટુડન્ટ અથડાયો મારા હાથમાં રહેલી બૂક પડી ગઈ. તેણે મારી બૂક ભેગી કરી મને આપી ને સોરી કહી ઉતાવળે નીકળી ગયો.ક્લાસ માં હું પહોંચ્યો લેક્ચર શરૂ થવાની તૈયારી હતી. ત્યાં તે સ્ટુડન્ટ ક્લાસમાં આવી મારી બાજુના રહેલી જગ્યાએ બેસી ગયો. મારી સામે જોઈ ને ઈશારા મા ફરી સોરી કહ્યું.ક્લાસ પુરો થયો