અજનબી - 2

(19)
  • 2.3k
  • 4
  • 729

અચાનક તેને જોઈને ક્યારેક અમુક સેકન્ડ માટે મારું હ્રદય ધબકવાનું ચુકી જાય છે, એ ભલે મારો પ્રેમ નથી પણ અમુક પળ માટેની ખુશી છે.. આજે ઘણા દિવસો થયા છે એ વાત ને એ મને ખબર નહિ પણ હવે એ મને અવગણતો હોય તેવું લાગી રહ્યું છે ,ખબર નથી કેમ પણ એ જ સત્ય છે.એ ઘણી વાર જોઇને જતું રહેવાનું મારાથી દુર દુર રહેવાનું ખબર નહિ પણ કેમ થોડી અજીબ તો લાગે છે પણ કંઈ વાંધો નથી એ મારો કઈ લાગતો નથી.આમ પણ જે પોતાના