ચાર ધામ

(37)
  • 6.2k
  • 2
  • 2.4k

ભારત આસ્થા અને માન્યતા નો દેશ છે. આ આસ્થા અને માન્યતાનું પ્રતીક છે ઉત્તરાખંડમાં આવેલ દેવભૂમિની ચારધામ યાત્રા. આ સ્થળો માત્ર પૌરાણિક કે ધાર્મિક સ્થળ જ નથી પરંતુ પવિત્રતા અને ભક્તિભાવનો એક ઉર્જા સ્ત્રોત છે થોડા દિવસ પૂર્વે જ અખાત્રીજના દિવસે ચારધામની યાત્રા શરૂ કરવામાં આવી છે અને હંમેશની જેમ આ વખતે પણ દર્શન કરવા માટે માનવ મેદની ઉમટી પડી છે ત્યારે ચાલો આપણે આ ચારધામ વિશે જાણીએ. કયાં છે આ ચારધામ? શું કામ વિશેષ મહત્વ ધરાવે છે? કેમ અહીં વર્ષે લાખો લોકો ઉમટી પડે છે તેમજ તેની અન્ય વિશેષતા અને આકર્ષણો વિશે જાણીએ. હરિદ્વારહરિદ્વાર ચાર ધામમાં આવતું નથી તેમછતાં અહીં