ફોન થી થઈ પ્રીત 

(23)
  • 2.3k
  • 2
  • 792

બોર્ડ પર ટોપ પર નામ હતું મેક તે મેક જે કૉલેજ નો ટોપર અને હર સાલ બાજી મારતો સીધો સાદો આજે બોર્ડે પર જોઈ નાચવા લાગ્યો. બધાં મિત્રોએ તેને તેડી હવામાં ફંગોળવા લાગ્યા. બધા પાર્ટ પાર્ટી કરવા લાગ્યા. મેક ના મુખ માંથી શબ્દો નીકળ્યાં આજે સાંજે મારી ઘરે પાર્ટીમાં આવી જજો.બધાં મિત્રો સાંજે પાર્ટીનો ખૂબ આનંદ માણે છે. એક મિત્ર આજે તેને કહેવા લાગ્યા.યાર હવે તો કૉલેજ પુરી એટલે અમને મળવાનું ભૂલીશ તો નહીં ને?હવે તો તું ટોપર એટલે બહાર નોકરી કરતા જતો રહીશ તો અમારું શું થશે?કોઈ છોકરી મળશે તો અમને બધાને ભૂલી તો નહીં જા ને?આવા પ્રશ્નો કરી