હું રાહી તું રાહ મારી.. - 19

(62)
  • 3.7k
  • 2
  • 1.6k

રાહીનો મેસેજ આવેલો હતો. “ મમ્મી સાથે બેઠો છું. પછી વાત કરું.” શિવમે રાહીને જણાવ્યુ. “ઠીક છે. તું તારા મનમાં જે પ્રશ્નો છે અને જે પણ કોઈ વાત છે જે તારે તારા મમ્મીને જણાવવી જોઈએ તે જણાવી દેજે. ઘણી વખત માણસ ફોનમાં ન કહી શકતો હોય તે સામે બેસીને સરળતાથી કહી શકે છે. મને વિશ્વાસ છે તું કરી શકીશ. તું વાત કર. આપણે પછી વાત કરીએ.” રાહી. ********************** “રાહીના મેસેજ આવી રહ્યા હતા. તે મને ઘરે