ડાર્ક મેટર (ભાગ-૨)

  • 2.6k
  • 3
  • 1.1k

ડાર્ક મેટર (ભાગ-૨) ડાર્ક મેટર પર વેરા રૂબીન નામની મહિલા ખગોળશાસ્ત્રીના સંશોધનપત્રને શરૂશરૂમાં પુરૂષોની જમાતમાં ગંભીરતાથી લેવામાં આવ્યું નહી. પણ ધીરે ધીરે અન્ય ખગોળશાસ્ત્રીઓ અને સંસ્થાઓને પણ અવલોકનના અંતે સમાન પ્રકારના પરિણામો મળવા લાગ્યાં. વસ્તુ જ્યારે નજર સામે સ્પષ્ટ નથી હોતી ત્યારે એમાં વિશ્વાસ કરવાનો કે ન કરવાનો પ્રશ્ન આવે છે. પણ વસ્તુ જ્યારે નજર સામે સ્પષ્ટ હોય છે ત્યારે એમાં વિશ્વાસ કરવાનો કે ન કરવાનો પ્રશ્ન જ આવતો નથી. જે સ્પષ્ટ છે એ જ તો ભૌતિક વાસ્તવિકતા છે. વેરાના અવલોકનોના પરિણામ જેવાં જ પરિણામો અન્ય વૈજ્ઞાનિકોને પણ મળી રહ્યાં હતાં એટલે એને નકારવાનો પ્રશ્ન ન હતો. એને સ્વીકાર્યાં સિવાય