ધ ઊટી... - 28

(72)
  • 3.1k
  • 8
  • 1.7k

28.(અખિલેશ મીટિંગરૂમમાં ગભરાયેલી હાલતમાં દોડતાં- દોડતાં ઝડપથી આવે છે, અખિલેશ ખુબજ ડરી ગયેલ હતો, તેના શ્વાસો શ્વાસ અને હૃદયનાં ધબકારા એકદમ વધી ગયેલાં હતાં, ત્યારબાદ અખિલેશ મીટિંગરૂમમાં હાજર રહેલાં લોકોને પોતાની સાથે ખરેખર શું ઘટનાં બની તે વિસ્તારપૂર્વક જણાવે છે, જે સાંભળી મીટિંગરૂમમાં હાજર રહેલાં તમામ લોકોની આંખો પહોળી થઇ જાય છે, એ બધાં ના રુવાટા ઉભાં થઈ જાય છે, ત્યારબાદ બધાં જ લોકો રૂમ નં - 110 પાસે જાય છે, ત્યાતબાદ ડૉ. અભય યુનિવર્શલ એનર્જી ડિટેક્ટરની મદદથી પોતે હાલમાં જે જગ્યાએ ઉભા છે, ત્યાં કોઈ ને કોઈ પ્રકારની એનર્જી હાજર છે, એવું સાબિત કરી આપે છે, અને તેને હાજર