કળયુગના ઓછાયા - 1

(110)
  • 6.4k
  • 9
  • 4k

ગરવી ગુજરાતની આપણી ભૂમિ....ને એમાં પણ ચરોતર નો એ વિસ્તાર... અને એમાં પણ સુખ સમૃદ્ધિ થી છલકાતી અને શિક્ષણ નગરી કહી શકાય એવો આણંદ વિધાનગર નો વિસ્તાર...જ્યાં જુઓ ત્યાં ફક્ત... સ્કુલો, કોલેજો, હોસ્ટેલો....રેસ્ટોરન્ટ... લગભગ કોઈ એવું ખાસ ફીલ્ડ નહી હોય કે ત્યાં તેની કોલેજ કે સ્કુલ ન હોય...દર વર્ષે જેમ જુન જુલાઈ મહિનો આવે એટલે એડમિશન ની સિઝન આવે...જુદા જુદા એરિયામાંથી જુદા જુદા છોકરા છોકરીઓ એડમિશન લે અને પોતાનું કેરિયર બનાવવા તરફનુ નવુ પ્રયાણ શરૂ કરે.. બસ એવો જ આ વર્ષે પણ જુલાઈ મહિનો શરૂ થવાની સાથે અલગ અલગ કોલેજમાં એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ...વેકેશન સાથે જાણે ભેકાર થઈ ગયેલી