પ્રેમ વિના કૃષ્ણ પણ અધુરો

(19)
  • 3.3k
  • 1
  • 748

એક દિવસ સ્વર્ગ માં ફરતા ફરતા રાધા કૃષ્ણ સામે સામે આવી ગયા વિચલિત દેખાતા કૃષ્ણ ખુશખુશાલ દેખાતી રાધા કૃષ્ણ અધીરા થયા રાધા ધીમે થી હસીકૃષ્ણ કાંઈ કહે પેલા રાધા બોલી ઉઠી કેમ છો દ્વારિકાધીશ ????? જે રાધા એને કાન્હા કાન્હા કહી બોલાવતી એના મોઢે દ્વારકાધીશ કહેવું કૃષ્ણ ને ભીતર સુધી તકલીફ આપી ગયું તો પણ પોતાની જાત ને ગમે તેમ સંભાળી કૃષ્ણ એ રાધા ને કહ્યું " દ્વારકાધીશ તો હું બીજા માટે છું તારા માટે તો આજ પણ તારો કાનો જ છું તું તો મને એ નામ થઈ ના બોલાવ " આવ રાધા બેસ મારી પાસે કંઈક તું તારી વાત કહે કંઈક હું મારી વાત