પ્રેમ - 2

  • 1.8k
  • 2
  • 604

આરવ ને પહેલી નજરે જ આરોહી તરફ અલગ જ ખેંચાણ થંયુ. જ્યારે આરોહી કોઈ સાથે હાય -હેલ્લો થી વધારે વાત ના કરે. મન અને યામી કૉલેજ ની વાતો કરતા હતા. આ બાજુ આરવ આરોહી સાથે વાત કરવા માંગતો હતો પરંતુ આરોહી યામી ને કહેવા લાગી હું કલાસ માં જવ છું મારે કામ છે તુ શાંતિ થી આવ. આરવ આરોહી ને જતા જોય રહયો. યામી આ આ આરોહી કેમ બહુ આેછી વાત કરે? -મન એનું કામ જ એવું છે, પહેલા નવું -નવું હોય કોઈ ને