અભિનવ

  • 2.1k
  • 1
  • 606

અભિનવ. જીવન ના પડવો માં ક્યારેક એવી અજીબ ઘટના ઓ પણ ઘટે છે જે આપણે ક્યારે વિચારી પણ ના હોઈ. એવી જ એક કહાની છે અભિનવ ની. મગજ નો એક દમ ગરમ પણ દિલ નો સાફ. અભિનવ એક અનાથ આશ્રમ માં રહી ને મોટો થયેલ છે. ૧૮ વરસ ને વયે એણે આશ્રમ માં થી વિદાઈ લીધી અને આગળ નું ભણતર પૂર્ણ કરી ને ૨૬ વરસં ની વયે લોનાવલા માં સીફ્ટ થયો એક સારી કામપની માં નોકરી લાગી એટલા માટે.