યાર્સાગુમ્બા ની શોધ - ૮

(19)
  • 2.1k
  • 938

ક્રમશ: લગભગ ૨ કલાક પછી કુદરતને દયા આવી અને વરસાદ થોભાયો. વાતાવરણ થોડું ઉજળું થયું. તેઓ ઝડપથી ચાલવા લાગ્યા. લગભગ એક કલાક ચાલ્યા પછી તેઓ "કૂંભુ આઈસ ફોલ " પર પહોંચ્યા. અત્યારે સાંજના ૬.૩૦ વાગવા આવ્યા હતા. કૂંભુ આઈસ ફોલ (૬૦૬૫ મીટર - ૧૯૯૦૦ ફુટ ) દરિયાની સપાટીથી આટલો ઊંચો હતો. માનો જાણે એક જાતની દિવાલ જ હતી. તે એક છેડે થી બીજે છેડે પથરાયેલો હતો. કૂંભુ આઈસ ફોલ પરથી માઉન્ટ એવરેસ્ટ નું શિખર જોઈ શકાતું હતું. સુઝેને જોયું...અને બોલી, સુઝેન : ગાય્સ...હમે યે આજ કે દિન ક્રોસ કરના થા...પર પથ્થરો મેં ફસને ઔર ઉસ તૂફાન મેં ટાઈમ બિગડને