સોનું તને મારા પર ભરોસો નહિં કે..?

  • 7.5k
  • 2
  • 2.1k

"સોનું તને મારા પર ભરોસો નહિં કે..?" "સોનું તને મારા પર ભરોસો નહી કે....? " રેશમી ના કર્ણ ને આ શબ્દો સીધા શૂળ ની માફક મન પર ભોંકાયા.....શું હતી તે અને કયાં આવી ગઈ છે હાલ..... ..કેટ- કેટલા રૂપ પ્રમાણે નામ બદલ્યા છે અને નામ પ્રમાણે નામ બદલયા છે અને નામ પ્રમાણે હર પથારી ગરમ કરનાર....મ.....!..... ના.... મર્દ તો,નાજ કેહવાય..... આશિક કે પહેલો પ્યાર પણ ન કહેવાય..... કે ના ઘરાક કહેવાય..... કેમકે પૈસા ના લીધે તો પહેલા આ શોખ તેને જનમ્યો પણ નહોતો..... સોનું.....,સુહાની..... સંધ્યા