કોફીવાલા લવ

(25)
  • 2.2k
  • 2
  • 603

સામે પ્રિયા આવતી જોઈ કેતન હર્ષ ને કહે યાર મારી હેલ્પ કર ને. હર્ષ ના પાડે છે. હર્ષ મને પ્રિયા બહું ગમવા લાગી છે. કેતન તેની દોસ્તી ના સમ આપે છે. હવે દોસ્તી ખાતર હર્ષ પ્રિયા સાથે વાત કરવા જાય છે.પ્રિયા ને સાદ પાડી ઊભી રહેવા કહે છે. પ્રિયા ઊભી રહી કહી..બોલો શું કામ છે મારું.મારે ત્યાં જવું છે રસ્તો બતાવશો.પેલી બાજુથી જતાં રહો. હર્ષ ને ખબર હતી તે રસ્તાની, પ્રિયા રસ્તા વિષે બોલી તો હર્ષ કહ્યું તે રસ્તો ગલત છે.પ્રિયા જાણીજોઇને તને ખોટો રસ્તો કહ્યો. તે ને ખબર હતી આ આવારા છોકરો મને તંગ કરવા આવ્યો છે. એટલે પ્રિયા