ધ ઊટી... - 30

(62)
  • 4.2k
  • 9
  • 2k

30.( નિત્યા હોટલ સિલ્વર સેન્ડનાં રૂમ - 110 પાસે ઊભાં રહીને જાણે જોત - જોતામાં અખિલેશ અને પોતાની સાથે જોડાયેલા બધાં જ રહસ્યો પળભરમાં ખોલી નાંખ્યા હોય તેવું લાગી રહ્યું હતું, હાજર રહેલા બધાં જ લોકો સ્તબ્ધ બનીને નિત્યાં જે કંઈ જણાવી રહી હતી, તે એકચિત થઈને સાંભળી રહ્યાં હતાં, સૌ કોઈને વિશ્વાસ આવી ગયો હતો કે અખિલેશ બીજું કોઈ નહીં પરંતુ નિસર્ગનો જ પુનર્જન્મ હતો, અને તેને જે સપનું આવી રહ્યું હતું તે તેના પુનર્જન્મ સાથે જોડાયેલ હતું, આથી જ તેને એ સપનું આવી રહ્યું હતું….અત્યાર સુધી અખિલેશને આવતું એ સપનું રહસ્યમય હતું….પરંતુ જ્યારે નિત્યાએ અખિલેશની આંખો પર દિવ્ય