બે પાગલ - ભાગ ૨૩

(50)
  • 3.7k
  • 2
  • 1.3k

બે પાગલ ભાગ ૨૩ જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. બીજો દિવસ સવારે ૧૨ વાગ્યે. સંજયસિહ અને તેના મિત્રો જમાનત પર છુટીને બહાર આવે છે. જેલ બહાર આવતા જ રુહાન અને જીજ્ઞાને લઈને સંજયસિહ અને તેના મિત્રોમાં ચર્ચાઓ ચાલુ થઈ જાય છે. ભાઈ આ તો આપણી આબરૂની પત્તર ફાળી છે. આમને સમજાવવુ તો પડશે જ કે આ વખતે એ લોકો ખોટા લોકો સાથે ટકરાયા છે...સંજયસિહના મિત્રએ કહ્યું. જરૂર