હેલ્મેટ ની ઘાણી

(11)
  • 3.7k
  • 902

ભાઇ જરા મારી સામે જુઓ , એકદમ મારી સામે , બસ , બસ, સરસ ,સરસ ! હવે દાઢી સ્ટેન્ડ ઉપર મૂકો ,બસ ,બસ ,સરસ , સરસ ! હવે તમારી આંખ થી મારી ડાબી આંખ તરફ જુઓ , બસ ,બસ , સરસ , સરસ ! હવે તમારી આંખ થી મારી જમણી આંખ તરફ જુઓ , બસ , બસ , સરસ , સરસ ! હવે ભાઇ એક છેલ્લુ કામ કરો ! આ સામેના અક્ષરો છે ને ? તેને સરખી રીતે વાચો , બસ , બસ ,સરસ , સરસ ! હવે આવી જાવ ટેબલ ઉપર, બધુ સરસ ચેક થઇ ગયુ છે, આંખ તમારી