હિટ હો યા ફ્લોપ, બસ ફિલ્મ મિલની ચાહીએ

(13)
  • 3.3k
  • 882

આમ તો કામ કરતાં રહેવું એજ જીવનનું સત્ય છે. પણ આપણે અહીં રિટાયર્ડની સિસ્ટમ છે. પરંતુ બોલીવુડમાં એવો કોઈ નિયમ નથી. લોકોનો પ્યાર મળતો રહે ત્યાં સુધી જોબ ચાલું, ફિલ્મો મળવાની બંધ થાય એટલે નોકરી પુરી. પરંતુ અત્યારનો સમય માત્ર કામ કરતાં રહેવાનો છે. બોલિવુડના સુપરસ્ટારો પણ કામ શોધ્યા જ કરે છે.એક સમય હતો ફિલ્મી દુનિયાનો જ્યાં ફિલ્મ હિટ જાય કે ફ્લોપ. નિર્માતા થી લઈ અભિનેતાઓ સુધી બધાંને એની અસર થતી. ઘણાં વર્ષો સુધી ફિલ્મો ન મળતી, વગેરે..વગેરે.. પરંતુ વર્તમાન સાવ વિપરીત. આ ફિલ્મ હિટ છે કે ફ્લોપ આ પ્રશ્ન માત્ર આપણી ચર્ચાનો વિષય છે. બોલીવુડમાં આ પરિણામની હાલ કોઈ