વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-13)

(24)
  • 2.9k
  • 1.1k

પ્રકરણ – 13 “અહીંયા...” કહેતો હું તેમના ડાબા કાનની નજીક ગયો અને ટૉર્ચનો પ્રકાશ પાડ્યો. “શું થયું છે?” તે બોલ્યા- “જલદી કર, આ લોકો આપણને મારી નાંખશે.” કાન પર તલ નથી. “મને ખબર પડી ગઈ કે કોણ આતંકવાદી છે.” મેં તેમને કહ્યું. “સરસ!” “તમે બંને આતંકવાદી છો. તું અને આ પટ્ઠો.” “શું કહે છે તું, દીકરા?” કહેતો તે ઊભો થઈ ગયો. “હવે નાટક ન કરીશ.” કહીને હું પણ ઊભો થયો તે મારી સાવ નજીક આવીને ધીમેથી બબડ્યો- “તું ભૂલ કરી રહ્યો છે, વેદ!” હું કંઈ કરું એ પહેલાં જ તેણે મને ધક્કો માર્યો. હું પાછળની તરફ લથડ્યો. તે ભાગ્યો. હું