નફરત સે બની એક કહાની પ્યાર કી - 19

(79)
  • 5.5k
  • 2
  • 2.3k

આગળ ના પાર્ટ માં જોયું કે સમર પાંખી ને નવા પ્રોજેક્ટ માં સાથે કામ કરવા માટે પૂછે છે અને પાંખી હા કહે છે....પાંખી અને સમર નવા પ્રોજેક્ટ બનાવા માટે ની તૈયારી કરે છે....હવે આગળ.... પાંખી અને સમર નવા પ્રોજેક્ટ પર કામ કરવા નું ચાલુ કરે છે....પ્રોજેક્ટ પર કામ કરતા કરતા બંને થોડી થોડી વારે એક બીજા ને જોઈ લે છે.... ક્યારેક પાંખી સમર ને ચોરી છુપે જોવે છે તો ક્યારેક સમર પાંખી ને....બંને ને એક બીજા નો સાથ ખૂબ જ ગમે છે....અને આજ કારણ થી બંને ને સમય નું પણ ધ્યાન રહેતું નથી.... અચાનક સમર ની કેબીન