ધ ઊટી... - 32

(68)
  • 3.1k
  • 6
  • 1.6k

32. (અખિલેશ સવારે 9 વાગ્યાની આસપાસ જ્યારે ડિજિટેક કંપનીએ જઈ રહ્યો હતો, તેવામાં તેની નજર આબેહૂબ નિત્યાં જેવી જ દેખાતી એક યુવતી પર પડે છે, આથી તે પોતાની કાર પાર્ક કરીને નીચે ઉતરે છે, અને તે યુવતીને "નિત્યાં" એવી બુમ પાડીને બોલાવે છે, ત્યારબાદ અખિલેશને ખ્યાલ આવે છે કે શ્રેયા જેવી જ દેખાતી યુવતી નિત્યાં નહીં પરંતુ વિશ્વા હતી, જે તેને સાચા હૃદયથી પ્રેમ કરતી હતી, ત્યારબાદ બંને એકબીજાને આંખોમાં આંસુ સાથે ગળે વળગી જાય છે..!) "વિશ્વા ! તારી બધી વાત મને ગળે ઉતરી ગઈ પરંતુ…" - અખિલેશ થોડુંક ખચકાતાં બોલ્યો."પરંતુ શું અખિલેશ….?" - વિશ્વાએ આશ્ચર્ય સાથે અખિલેશને પૂછ્યું."