Whatsapp થી facebook સુધીની સફર - 8 - છેલ્લો ભાગ

  • 2.3k
  • 689

પ્રસ્તાવના: એ દિવસે મારૂ દિલ તૂટી ગયુ..બહુ રડી હું..અંદરથી ભાંગી ગઈ.. whatsapp ખોલું તો પ્રિયેશ યાદ આવી જતો એટલે મેં મારૂ whats app account delete કરી નાખ્યુ,પણ એની સાથે વિતાવેલી યાદગાર પળોના ફોલ્ડરને હું delete ના કરી શકી......... હવે હું દરરોજ સાંજે 6 વાગ્યે તળાવની પાળે જાવ છુ..અને એની સાથે વિતાવેલી યાદગાર પળોનું ફોલ્ડર ખોલી થોડી ક્ષણો માટે એ પળોમાં લટાર મારતી આવુ છુ..એની સાથે વિતાવેલી એક એક પળ મારી નજર સમક્ષ તરવર્યા કરે છે..પણ જયારે એ પળોને હું પકડવા જાવ છું.ત્યારે એ પળો મારી આંખમાંથી આંસુરૂપે સરી જાય છે..પણ હું એને રોકી નથી શકતી.!! આમને આમ એની યાદોના સથવારે